તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાવરકુંડલા | સાવરકુંડલા તાલુકાના પીયાવા ગામે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાવરકુંડલા | સાવરકુંડલા તાલુકાના પીયાવા ગામે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જયેશ પટેલ, ડો.આર કે જાટ, ડો. શિવરામ મીના, મેડીકલ ઓફીસર, ડો.મિહીર સિધપુરા, સંજયભાઇના માર્ગદશૅન હેઠળ કોમ્યુનીટી હેલ્થ ઓફીસર જાગૃતભાઇ ચૌહાણ દ્વારા કેમ્પનુ આયોજન કરવામા આવ્યુ હતુ. સગર્ભા બહેનોની આરોગ્ય તપાસ કરવામા આવી તેમજ આરોગ્ય શિક્ષણ આપવામા આવ્યુ હતુ. કેમ્પને સફળ બનાવવા પ્રકાશભાઇ હેલૈયા, શિલ્પાબેન વિજુડા, આશાબહેનો દ્વારા જહેમત ઉઠાવવામા આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો