તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાવરકુંડલામા લગ્નોત્સુક લોહાણા યુવક યુવતીઓનો એક પરિચય મેળાનું આયોજન લોહાણા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાવરકુંડલામા લગ્નોત્સુક લોહાણા યુવક યુવતીઓનો એક પરિચય મેળાનું આયોજન લોહાણા માહિતી કેન્દ્ર પોરબંદર અને સાવરકુંડલા લોહાણા મહાજનના સહયોગથી કરાયુ હતુ. જેમાં 185 જેટલા ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરાવેલ અને અંદાજે 600 જેટલા લોકોએ પણ હાજરી આપી હતી. આ પરિચય મેળામાં રાજકોટ, ભાવનગર, સુરત, બગસરા, દામનગર, કોડીનાર, ઉના, જૂનાગઢ એમ ગામે ગામથી લોકો હાજર રહ્યાં હતા. આ પ્રસંગે પોરબંદર સ્થિત સુરેશભાઈ બારાઈ, હિતેશભાઈ ઉનડકટ, મનીષભાઈ થોભાણી, હરીશભાઈ પોપટ અને સાવરકુંડલાના ઘનશ્યામભાઈ મશરૂએ સમાજનાં તૂટતાં તાણાવાણાને જોડી એક નવો ઓપ આપવા સમાજના લોકોને અપીલ કરી હતી. સૌરભ દોશી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો