તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોંડલના મિત્રમંડળ દ્વારા સત્યનારાયણ કથા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોંડલ | શહેરના ભવનાથ નગર મિત્ર મંડળ દ્વારા સૌરાષ્ટ્ર કચ્છના ભુકંપ દરમિયાન મુત્યુ પામેલ સ્વજનોના સદ્દગત દિવ્ય આત્માઓને પરમ શાંતિ મળે તે અર્થે 2001થી ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવે છે. તેમ આ વર્ષે પણ તા.14 એપ્રિલ 2019ને રવિવારના રોજ રામનવમીના દિવસે ભગવાન સત્યનારાયણની કથાનું રાત્રે 9:00 કલાકે આયોજન કરવામાં આવ્યુ છે. તો સર્વે ધર્મપ્રેમી જનતાએ આ સત્યનારાયણની કથાનો અચુક લાભ લેવા ભવનાથ નગર મિત્ર મંડળે જાહેર આમંત્રણ પાઠવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...