તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જસદણના શિવરાજપુર ગામે સંતવાણી કાર્યક્રમ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
આટકોટ | શિવરાજપુર ગામે સતત 15 વર્ષથી જળ દેવકી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સેવાકીય પ્રવૃતિ ચાલે છે. જેમાં આખા ગામમાં કુતરા રોટલા નાખવાનું કામ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. ટાઢ, તડકો કે વરસાદ હોય કુતરો રોટલા નાખવાનું કામ સતત ચાલતું હોય છે. આજે 20 કિલ્લો ઘઉં સુધી રોટલા બનવીને આખા ગામા કુતરાઓ રોટલા નાખવામાં આવે છે. તહેવાર હોય ત્યારે જેમ દિવાળી, સાતમ-આઠમમાં કુતરાઓે લાડવા બનવી નાખવામાં આવે છે. આ સેવાકીય પ્રવૃતિ સતત 15 વર્ષી ચાલી આવે છે. જળદેવકી ચેરીટેબલ ટ્રસ્ટ અને શિવરાજપુર ગામ દ્વારા કુતરો રોટલાના લાભાથે આજે તા.13-1-2020 રોજ રાત્રે 9-00 કલાકે, રામદાસ ગોંડલીયાી ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો