તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાંતલપુર ધારે ઉશ્કેરણીજનક વિડિયો વાયરલ કરનાર 15 સામે ફરિયાદ દાખલ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

વંથલી નજીક આવેલ સાંતલપુરનું ધારે 15 જેટલા શખ્સે એક સમાજની લાગણી દુભાઈ તેવા ઉશ્કેરણીજનક શબ્દ બોલ્યા હતા તેમજ વિડિઓ ઉતારી સોશ્યલ મીડિયા વાયરલ કરતા વંથલી પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ,વંથલી નજીક આવેલ સાંતલપુરની ધારે ઇસ્માઇલ ઉર્ફે ડોસો આલમભાઈ મોરી તેમજ અન્ય 14 જેટલા શખ્સો એ ગેરકાયદેસર મંડળી રચી એક સમાજની લાગણી દુભાઈ તેવા બિભત્સ અને ઉશ્કેરણીજનક શબ્દો બોલ્યા હતા આટલે થી ન અટક્યું હોય તેમ બે જૂથ વચ્ચે વૈમનસ્ય ફેલાવવાના ઈરાદાથી મોબાઈલ માં અપમાનજનક વીડિયો પણ ઉતાર્યો હતો બાદમાં વોટ્સએપ ના માધ્યમથી સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો હતો.જેથી આ શખ્સો સામે વંથલી પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

સમાજની લાગણી દુભાય તેવા શબ્દો પણ બોલ્યા હતા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો