તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાણંદ | સાણંદ કાણેટી રોડ આવેલ નીલકંઠ ઈન્ટર નેશનલ સ્કૂલમાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાણંદ | સાણંદ કાણેટી રોડ આવેલ નીલકંઠ ઈન્ટર નેશનલ સ્કૂલમાં સ્વામી વિવેકાનંદની જન્મ જયંતી પ્રસંગે શાળાનો વાર્ષિક રમતોત્સવનું આયોજન કરાયું હતું. જેમાં અતિથિ તરીકે હરદીપસિંહ ગોહિલ, લેફટનેર ગુજરાત બટાલિયનના હસ્તે મશાલ સ્વાગત, ધ્વજારોહણ કરી રમતોત્સવ ખુલ્લો મુક્યો હતો. વિદ્યાર્થીઓએ લીંબૂ ચમચી, ગોળા ફેંક,ટર્નલ દોડ, ઊંચી દોડ,જેવી રમતોમાં ઉત્સાહ થઈ ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...