તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જોડિયા તાલુકા સમસ્ત ભરવાડ સમાજ દ્વારા સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હડિયાણા | જોડિયા તાલુકા સમસ્ત ભરવાડ સમાજ આયોજિત ગોપાલક માલધારી સમૂહ લગ્ન સમિતિ દ્વારા છઠો સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 34 નવદંપતિએ પ્રભુતામાં પગલા પાડયા હતાં. સમુહલગ્નમાં સંતો-મહંતો તથા જોડિયા ગામના મહિલા સરપંચના પ્રતિનિધિ અશોકભાઈ વર્મા, જોડિયા માર્કેટીગ યાર્ડના ડાયરેક્ટર ચિરાગભાઈ વાંક, ભરતભાઈ ઠાકર, બાદનપર ગામના મહિલા સરપંચના પ્રતિનિધિ હરિભાઈ ભીમાણી, મનોજભાઈ ચાવડીયા, અરજણભાઈ વકાતર, મછાભાઈ જે. ચાવડીયા, સુરેશભાઈ કાટોડિયા, મનુભાઈ ટોયટા, બટુકભાઈ ઝાપડા, કાનાભાઇ મૂધવા, લાલાભાઇ સહિત ભરવાડ સમાજના આગેવાનો ઉપસ્થિત રહયા હતાં અને પુલવામાં શહીદ થયેલ જવાનોને 2 મિનિટનું મૌન પાળી શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો