તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાયલા ભાસ્કર | સાયલાના નાનચંદ્રજી મહારાજ પ્રાથમિક શાળાનં.3માં તમામ વિધાથીનીઓને

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાયલા ભાસ્કર | સાયલાના નાનચંદ્રજી મહારાજ પ્રાથમિક શાળાનં.3માં તમામ વિધાથીનીઓને સજજન વ્યકિત દ્વારા બુટ વિતરણ કરવામાં આવ્યા હતા. જયારે આચાર્ય ભરતસિંહ રાઠોડ, હષદભાઇ શુકલ તરફથી મોજાનું વિતરણ કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં શહેરના આગેવાન ભરતભાઇ સોનગરા, નેમરાજસિંહ વાઘેલા, સુરેશભાઇ મકવાણા, વજુભા પરમાર સહિત્ અને ગ્રામજનો ઉપસ્થીત રહયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો