તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાયલા ભાસ્કર | સાયલાની મેઘમુની કન્યા પ્રાથમિક શાળામાં સ્વામી વિવેકાનંદજીની

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાયલા ભાસ્કર | સાયલાની મેઘમુની કન્યા પ્રાથમિક શાળામાં સ્વામી વિવેકાનંદજીની 157મી જન્મ જયંતિની ઉજવણી કરાઇ હતી. આ અવસરે વિવેકાનંદજીના જીવન અને કવન વિષે વિધાથીનીઓએ વિવેકાનંદજીના પહેરવેશ સાથે તેમની કવની વાતો રજુ કરી હતી. ત્યાર બાદ નિવૃત શિક્ષક હર્ષદભાઇ શુકલ દ્વારા 350 વિધાથીનીઓને કાળા તલનું કચોરીયાનું વિતરણ કરવામાં આવ્યું હતુ અને વિધાથીનીઓ દ્વારા પતંગ ઉત્સવની પણ ઉજવણી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો