તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિગ્મા ઈંગ્લિશ મિડીયમ સ્કુલનો પ્રવેશોત્સવ યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાવરકુંડલા સિગ્મા ઈંગ્લિશ મિડીયમ સ્કૂલનો પ્રવેશોત્સવ યોજવામાં આવ્યો હતો. ચાલુ વર્ષમાં કેરેલિયન સ્ટાફ દ્વારા સંચાલિત ઈંગ્લિશ મિડીયમ સ્કૂલનો આજે પ્રથમ દિવસ હતો. શાળાની વિદ્યાર્થીની દ્વારા રિબિન કાપી સરસ્વતિ માતાની આરાધના કરી પ્રવેશ આપવામાં આવેલ. દરેક બાળકોને ચોકલેટ આપી મો મીઠું કરાવવામાં આવ્યું હતું. સ્કૂલનાં પ્રિન્સીપાલ શ્રીજાના નેતૃત્વ હેઠળ યોજવામાં આવ્યો હતો. આ શુભ પ્રસંગે શાળાનાં ટ્રસ્ટી મહીપતભાઈ ડાંગર, પ્રતિકકુમાર નાકરાણી, કિરીટભાઈ નાકરાણી, ભાવેશભાઈ જીલડીયા, હિતેશભાઈ ખટારીયા, વિમલભાઈ સોનારાની વિશેષ ઉપસ્થિતિ હતી. તસવીર- સૌરભ દોશી

અન્ય સમાચારો પણ છે...