તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સદગુરૂ બાબા હરદેવસિંહજીનાં જન્મ દિવસને ગુરૂ પુજા દિવસ તરીકે ઉજવ્યો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કોડીનાર | સદગુરુ બાબા હરદેવસિંહજીનાં જન્મ દિવસ નિમીતે દર વર્ષે 23 ફેબ્રુ.એ ગુરૂપુજા દિવસ તરીકે ઉજવણી કરાય છે.જેનાં અનુસંધાને કોડીનારમાં સંત નિરંકારી મિશનનાં સ્વયંસેવકો તથા સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશનનાં સદસ્યો દ્વારા સામુહીક આરોગ્ય કેન્દ્રની સફાઈ કરવામાં આવી હતી. જેમાં કુમાર શાળાનાં એસ.પી.સી. ગ્રુપનાં છાત્રો તથા શિક્ષક કુલદિપસિંહ બારડ જોડાયા હતા. ભારતમાં 350 શહેરોની 765 સિવીલ સફાઈ કરાયેલ. સરકાર તરફથી સ્વચ્છ ભારત અભિયાનનાં બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર કરાયેલ છે તેમ કોડનારનાં કનૈયાલાલ એલ. દેવાણીએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો