તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બ્રહ્મસમાજના બટુકો માટે સમુહ યજ્ઞોપવિત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બ્રહ્મસમાજના બટુકો માટે સમુહ યજ્ઞોપવિત
ભાવનગર ઃ શિહોર સંપ્રદાય ઔ.સ.બ્રાહ્મણ જ્ઞાતિ ભાવનગર દ્વારા આગામી તા.9-6-19ના રોજ જેઠ શુદ 7 રવિવારે સમસ્ત બ્રહ્મ સમાજના બટુકો માટે યજ્ઞો પવિતનો કાર્યક્રમ શાસ્ત્રીજી કાૈશલભાઇ જોશીના આચાર્યપદે રાખેલ છે. જેમા ભાગ લેવા ઇચ્છતા બંધુઓએ રામવાડી કાર્યાલયના સમયે સંપર્ક કરવો.

અન્ય સમાચારો પણ છે...