તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિયમોનો ઉલાળીયો : બેફામ દોડતા વાહનો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સિહોર પોલીસના હોમગાર્ડ, જી.આર.ડી. હોવા છતાં અહિં રિક્ષા, મેઝિક વાહનો અને બસ સ્ટેશન પાસે ઊભા રહેતા ખાનગી વાહનોમાં મન ફાવે તેમ પેસેન્જરો ભરવામાં આવે છે. આમ, પોલીસ તંત્રની નિષ્ક્રિયતાને કારણે અનેક નાના-મોટા અકસ્માતો થાય છે જેમાં લોકો પોતાના જાન ગુમાવે છે. આ આડેધડ ચાલતા ડમ્પરો, દૂધના વાહનો, સળિયા ભરેલ ખટારા, પથ્થર અને ઇંટો ભરેલ ટ્રેકટર અને ટ્રક સહિતના વાહનોનું બેશુમાર માત્રામાં પરિવહન થાય છે પરંતુ સિહોરમાં આ બેફામ દોડતા વાહનો પર પોલીસની જરા પણ લગામ નથી. સિહોર બ્યુરો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો