તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સર્વોત્તમ ડેરી દ્વારા કિલો ફેટે રૂ.20નો વધારો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિહોર બ્યુરો | ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.ના ચેરમેન મહેન્દ્રભાઇ પનોતના અધ્યક્ષ સ્થાને તાજેતરમાં નિયામક મંડળની મિટિંગ મળી હતી. જેમાં તમામ ઠરાવો સર્વાનુમતે મંજુર થયા બાદ દૂધના ખરીદ ભાવ અંગે ચર્ચા થતાં દૂધના કિલોફેટે રૂ.20નો વધારો મંજુર કરવામાં આવ્યો હતો. હાલમાં પશુપાલકોને કિલોફેટે 585/- રૂપિયા ચૂકવાય રહ્યા છે. તેમાં તા.1/3/19થી અમલમાં આવે તે રીતે રૂ.20નો વધારો કરી કિલોફેટે રૂ. 605/- ખરીદભાવ નકકી કરવામાં આવેલ છે. કિલોફેટે રૂ.20નો વધારો જાહેર કરાતા પશુપાલકોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો