મૂળી | મૂળીનાં ગૌતમગઢ ગામે ક્ષત્રિય પરમાર પરિવારનાં બંધારણ માટે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૂળી | મૂળીનાં ગૌતમગઢ ગામે ક્ષત્રિય પરમાર પરિવારનાં બંધારણ માટે ડીરેક્ટરીબુકનું વિમોચન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મૂળી યુવારાણી સાહેબ મુદુમાદેવી પરમાર, ડો.રૂદ્રસિંહ ઝાલા, જુવાનસિંહ પરમાર, જશુભા ઝાલા, અશોકસિંહ પરમાર, ધર્મેન્દ્રસિંહ પરમાર, ધીરૂભા સહિત સુરેન્દ્રનગર જિલ્લા, રાજકોટ ક્ષત્રીય સમાજનાં અગ્રણીઓ ઉપસ્થિતિ રહી સમાજને સંગઠિત થવા આહવાન કર્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...