મૂળી | મૂળી તાલુકાનાં દુધઇ ગામે સર્વ પિતૃ મોક્ષાર્થે શ્રીમદ્

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૂળી | મૂળી તાલુકાનાં દુધઇ ગામે સર્વ પિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત ભાગીરથી જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં દિપક મહારાજનાં મૂખેથી સાત દિવસ સુધી કથાનું રસપાન કરાવાયુ હતુ. આ કથા દરમિયાન રામ જન્મોત્સવ, કૃષ્ણ જન્મોત્સવ, ગોવર્ધન મહોત્સવ, રૂકમણી વિવાહ સહિતનાં પ્રસંગોની ધામધુમ પુર્વક ઉજવણી કરાઇ હતી. જેમાં દુધઇ મંદિરનાં મહંત રામબાલકદાસબાપુ સહિત સંતો મહંતો ઉપસ્થિતિ રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...