તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માળિયાહાટીનાના ખંભાળીયા ગામે રસ્તા, લાઈટ સહિતના કામો પૂર્ણ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

માળીયા પંથકના ખંભાળિયા ગામે રસ્તા,પાણી ની અપૂરતી સવલતો હોવાથી લોકોને મુશ્કેલી પડતી હતી જેથી તેમણે સરપંચને રજુઆત કરી હતી બાદમાં કામગીરી શરૂ થતાં લોકોમાં રાહત પ્રસરી હતી.માળીયા તાલુકા ના ખંભાળીયા ગામે રસ્તા,લાઈટ,પાણી સહિતના પડતર પ્રશ્નોને લઈ ગ્રામજનોએ સરપંચ રાજા ભાઈ પુનાભાઈ પટાટને રજુઆત કરી હતી તેમને સરકારમાં રજૂઆત કરતા 14 માં નાણાંપંચ હેઠળ ગ્રાંટ ફાળવાઈ હતી અને આ ગામ માં બ્લોકરોડ,એલઇડીલાઈટ સહિતના કામો શરૂ કરવામાં આવ્યા હતા.તેમજ બેઠક વ્યવસ્થાને લઈ બાંકડા પણ ફીટ કરવામાં આવ્યા હતા.

લોકોને પડતી મુશ્કેલીને લઈ સરપંચે રજુઆત કરી હતી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો