તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકો ને ગુણવત્તા યુક્ત જીવન જીવી શકે તે માટે રીઝવાન

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
લોકો ને ગુણવત્તા યુક્ત જીવન જીવી શકે તે માટે રીઝવાન આડતીયા ફાઉન્ડેશન દ્વારા વિવિધ પ્રકારના પ્રોગ્રામ કાર્યરત છે જેના ભાગરૂપે આજે માળીયા હાટીના તાલુકાના ચોરવાડ ગામે જય અંબે મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ - ચાપરડાના સહકાર થી નાણાવટી હોસ્પિટલ ચોરવાડ ખાતે સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તજજ્ઞ તબીબો દ્વારા દર્દીઓ નું ચેકઅપ તેમજ મફત દવા પણ વિતરણ કરવામાં આવી. આ તકે જય અંબે મલ્ટી સ્પેસયાલિટી હોસ્પિટલ ના તબીબો, રાજભારતી બાપુ, હીરાભાઈ ચુડાસમા, સામાજિક કાર્યકર મહેન્દ્રભાઈ ગાંધી અને રીઝવાન આડતિયા ફાઉન્ડેશન ના કર્મચારી હજાર રહ્યા હતા. કેમ્પ માં લગભગ 600 જેટલા દર્દીઓ એ ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો