તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રીઝવાન આડતીયા ફાઉન્ડેશને બાળકો માટે શૈક્ષણિક પ્રવાસનું આયોજન કર્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માળિયા | માળિયા રીઝવાન આડતીયા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા શહેરનાં સ્લમ એરીયાનાં બાળકોને મફત શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. સાથે સાથે બાળકોનાં જ્ઞાનમાં વધારો થાય અને બાળકો પ્રકૃતિનાં ખોળે રહી વિવિધતમ જ્ઞાન મેળવે તે હેતુથી શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જૂનાગઢનાં વિવિધ હિસ્ટોરીકલ સ્થળો, સરકારી કચેરીઓ, મનોરંજન માટે ફિલ્મ પણ બતાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો