તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોરબીમાં સબ રજિસ્ટ્રાર કચેરીમાં રેવન્યૂ વકીલની આજથી હડતાળ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોરબીનાં તાલુકા સેવા સદનમાં આવેલી સબ રજિસ્ટ્રાર કચેરીમાં લાંબા સમયથી ઓપરેટરની ખાલી જગ્યા,કોમ્પ્યુટર સીસ્ટમનૉ અભાવ,સર્વર ઠપ્પ થવાની કચેરી બહાર પીવાના પાણી, બેસવાની જગ્યા સહિતની પડતર માંગણીઓ ન ઉકેલાતા સોમવારથી રેવન્યુ પ્રેક્ટિસ કરતા વકીલ હડતાળ પર ઉતરશે.

મોરબીના રેવન્યુ પ્રેક્ટીશનર્સ સહિતના દસ્તાવેજી વ્યવસાયીઓ સબ રજીસ્ટ્રાર કચેરી મોરબીમાં કોમ્પ્યુટર ઓપરેટર્સ અને કોમ્પ્યુટર ફેસિલિટી સુવિધા પૂરી પાડવાનો કોન્ટ્રાક સીસ્ટમ ધરાવે છે આ ખાનગી કંપની દ્વારા ઓપરેટર જરૂરી સંખ્યામાં ઘણા સમયથી પુરા પાડવામાં આવતા નથી તેમજ જે કોમ્પ્યુટર સીસ્ટમ તથા આનુષગીક સાધનો આઉટડેટેડ હોવાથી વારંવાર બગડી જાય છે. જેથી રેવન્યુ પ્રેક્ટીસ કરનાર અને દસ્તાવેજી કામકાજ સાથે જોડાયેલા વ્યવસાયીઓ અને નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેથી આ સમસ્યા નિવારણ માટે ટી એમ સીસ્ટમ દ્વારા પૂરતા ઓપરેટરો તથા કોમ્પ્યુટર સાધનો પુરા પાડવામાં આવે અથવા કંપનીનો કોન્ટ્રાકટ રદ કરવામાં આવે તેવી માંગ સાથે અચોક્ક્સ મુદતની હડતાલ પર ઉતરશે અને આગામી કાર્યક્રમનું આયોજન કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો