તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાયલાના મામલતદાર જી.એમ.મહાવદીયાની બદલી થતા સરકારની નીતિ સામે રોષ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

સાયલાના મામલતદાર જી.એમ.મહાવદીયાની બદલી થતા સરકારની નીતિ સામે રોષ બતાવ્યો હતો અને વારંવાર તેમની જિલ્લાફેર બદલી કરી પરેશાન કરાતા હોય વીઆરએસ નહિ સ્વિકારતા આત્મદાહની ચિમકી આપતા મહેસુલ વિભાગમાં દોડધામ મચી ગઇ હતી.

હાલમાં મામલતદાર તા. 25 ફ્રેબુઆરીથી 12 દિવસની રજા ઉપર ઉતરી ગયા છે જ્યારે બીજી તરફ મામલતદારનો ચાર્જ અન્ય કોઇને ન સોંપાતા વિવિધ કામ અર્થે આવતા અરજદારોને દસ્તાવેજી કામો માટે લોકોને ધક્કા ખાવાની નોબત આવે છે. મામલતદારનો ચાર્જ અન્ય કોઇને સોંપવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. આગામી દિવસોમાં રાજકોટથી નિયુકત કરવામાં આવેલા મામલતદાર ચાર્જ લેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો