તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વીમો ન મળતાં માળિયાનાં ખેડુતોમાં રોષ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

માળિયાહાટીના પંથકનાં ખેડુતોને હજુ સુધી પાક વીમો ન મળતાં ભારે રોષ જોવા મળી રહયો છે. માળિયાહાટીના પંથકનાં ખેડુતોએ વીમા કંપનીને પુરેપુરૂ પ્રિમીયમ ભર્યુ હોવા છતાં પાક વીમાની રકમની ચુકવણી ન થતાં સ્થિતિ દયનીય બની છે અને સત્વરે પાક વીમો ચુકવવામાં આવે અેવી ધરતીપુત્રોમાંથી ઉગ્ર માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...