તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘપુરમાં વાછરાદાદા અને ચારણુમાંના મંદિરનો જીર્ણોદ્ધાર યજ્ઞ 26મીએ યોજાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેરાવળ તાલુકાના મેધપુર ગામે સમસ્ત ગામ આયોજીત વાછરાદાદા અને ચારણુંમાના મંદિરનો જીણોધ્ધાર યજ્ઞનું 26 એપ્રીલના રોજ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે 9 વાગ્યે હવન, 11 થી 4 ભોજન, સાંજે 4 વાગ્યે બિડુ અને સાંજે 9 કલાકે લોકડાયરો યોજાશે. તેમજ સાંજે શાસ્ત્રી પરેશભાઈ જોષીના રસપાનથી 21 થી 25 એપ્રીલ સુધી રામધુનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમને સફળ બનાવવા માટે સમસ્ત ગ્રામજનો જહેમત ઉઠાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...