તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેશોદ બાયપાસને જોડતા માર્ગની સાઈડમાંથી માટી, કાંકરી દૂર કરો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બાયપાસ થી કેશોદને જોડતા માર્ગ પર ટ્રાફિક જોવા મળતી હોય છે. પરંતુ અમુક જગ્યાએ ખાડાઓ પડી ગયા છે. ઉપરાંત બન્ને સાઈડની સફાઈ ન થતી હોવાથી હાલમાં માટી, કાંકરી જોવા મળી રહી છે. અને બાઇક સાઈડમાં લેતાની સાથે જ સ્લીપ થઈ જાય છે. અને રાત્રીના સમયે બાઇક અકસ્માતના બનાવો બની રહ્યા છે છતાં જવાબદાર તંત્ર દ્વારા આ કામગીરી શરૂ કરવામાં ન આવતા વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

રોડને પહોળો કરવો પણ જરૂરી
આ માર્ગ હાલમાં સાંકળો જોવા મળી રહ્યો છે અને છાશવારે અકસ્માતના બનાવો બની રહ્યા છે. અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. જેથી તંત્ર દ્વારા આ રોડને પહોળો કરવામાં આવે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો