તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગ્રાહક સુરક્ષા મંડળે રકમ પરત અપાવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | સિહોર ખાતે રહેતા નાથાણી સબાનાબેન અમીનભાઈએ જમનાકુંડ વિસ્તારમાંથી મોબાઈલ ખરીદેલ જેમાં એકાદ મહિનામાં ત્રણ-ચાર વખત બગડી જતા તે દુકાનદાર પાસે ગયેલ પણ તે બદલી દેવામાં ગલ્લાતલ્લા કરતા ગ્રાહક શબાનાબેન ભાવનગર ગ્રાહક સુરક્ષાના સભાસદ દરજ્જે મદદરૂપ થવા માંગણી કરતા મંડળ એ માત્ર એક ટેલિફોનિક વાતચીત કરતા દુકાનદારે મોબાઈલની રકમ પરત આપી દેતા ગ્રાહક સબાનાબેને ભાવનગર ગ્રાહક સુરક્ષા મંડળ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...