તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેલડી માતાજી મંદિરે ચૈત્રી નવરાત્રિ નિમિત્તે રાસ-ગરબા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબી | ધક્કાવાળી મેલડીમાના મંદિરમાં ચૈત્રી નવરાત્રિને અનુલક્ષીને તારીખ 13ના રોજ રાસ ગરબા તથા તારીખ 15ને સોમવારે રાત્રે 9:00 વાગ્યાથી માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનું આયોજન ધક્કાવારી મેલડીમા મંદિર દ્વારા કરવામાં આવ્યું છે, જેના મુખ્ય આયોજકો એમ.એમ.શેખ, ધનુભા જાડેજા, શૈલેષભાઇ જાની, ભાવેશભાઈ મહેતા તથા રમેશભાઈ પટેલ છે. આ કાર્યક્રમનો લાભ લેવા માટે આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે, વધુ માહિતી માટે શૈલેષભાઇ જાનીનો સંપર્ક કરવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...