તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષક માધ્યમિક વિભાગમાં પ્રથમ ક્રમે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોંડલ | રાજકોટ જિલ્લા તાલીમ ભવન અને જી.સી. ઈ. આર. ટી. ગાંધીનગર દ્વારા યોજાયેલા જિલ્લા કક્ષા ના ટીચર ઈનોવેશન ફેસ્ટિવલ 2019-2020 માં રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાની શ્રી.એસ. ટી. ઢોલ હાઈસ્કૂલ પાટીદડ ના ઇનોવેટિવ શિક્ષક ગૌરાંગ કુમાર આર ત્રિવેદી એ પોતાનો નવતર પ્રયોગ “માતૃભાષા ના શિક્ષણમાં શબ્દ સમૃદ્ધિ” રજૂ કરેલા હતો. આ નવતર પ્રયોગ જિલ્લા કક્ષાએ માધ્યમિક વિભાગ માં પ્રથમ ક્રમે આવ્યો હતો. હવે તે રાજ્ય કક્ષા એ આ પ્રયોગ રજૂ કરશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો