વરસાદના કારણે કીચડ થતાં રણજીતગઢ લોકમેળાની મોજ બગડી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હળવદ | ભાદરવી અમાસના દિવસે પરંપરાગત દર વર્ષની માફક આ વર્ષે પણ રણજીગઢ ગામે આવેલા શ્રી વિશ્વનાથ મહાદેવ દેરિયારીધામે શનિવારે સવારેથી લોકો મેળાનુ આયોજન કરાયુ હતુ. ત્યારે શુક્રવારે હળવદ તાલુકામા 3 ઈંચ વરસાદ પડ્યો હતો. અને શનિવારે સવારથી ધીમેધારે વરસાદ પડતા મેળાના મેદાનમાં મેદાનમાં પાણીના ખાબોચિયાં અને ગંદા પાણીમાંથી મેળામા લોકોને પસાર થઈને જવુ પડતુ હતુ. વરસાદના પગલે મેળાની મોજ બગડી હતી.

અન્ય સમાચારો પણ છે...