તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુદામડાની ઉપાસના વિદ્યાલયમાં રંગમહોત્સવની ઉજવણી કરાઇ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સાયલા ભાસ્કર | સાયલા તાલુકાના સુદામડા ગામની ઉપાસના વિદ્યાલયમાં રંગ મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ. જેમાં બાળકોએકેમિકલયુક્ત કલર ન ઉપયોગ કરેલ ન હતો પણ તેની જગ્યાએ અબીલ ગુલાલ અને કંકુ નો ઉપયોગ કરી શાળામાં અભ્યાસ કરતા બાળકો એકબીજા સાથેના ભેદભાવ ભૂલીને રંગ મહોત્સવની ખૂબ જ મજા માણી હતી. આ પ્રસંગે પ્રમુખ શિવકુભાઇ ખવડ, શાળાના આચાર્ય ઝાપડીયા રમેશભાઈ, શાળાનો સમગ્ર સ્ટાફ તેમજ સંચાલક મંડળ હાજર રહ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો