તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાણાવાવ | હવામાન વિભાગ દ્વારા તા. 11 થી 13 સુધી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાણાવાવ | હવામાન વિભાગ દ્વારા તા. 11 થી 13 સુધી વાવાઝોડાની આગાહી કરવામાં આવી હતી અને તંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે નિચાણવાળા વિસ્તાર, ઝુંપડપટ્ટી વિસ્તાર, કાચા કે જર્જરીત મકાન ધરાવતા પરિવારનું સ્થળાંતર કરાવીને રહેવા-જમવાની વ્યવસ્થા ઉભી કરી હતી. જેમાં જાંબુવંતી ગુફા સેવા મંડળ દ્વારા પ્રતિવર્ષ યોજાતો કાર્યક્રમ રદ કરી સ્થળાંતર થયેલા લોકો માટે વહીવટીતંત્રને સાથે રાખી 3000 જેટલા ફૂડપેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તસ્વીર - નિકુંજ ચૌહાણ

અન્ય સમાચારો પણ છે...