તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાણાવાવ |રાણાવાવ નજીકના વાનાણા ટોલનાકાના કર્મચારીઓ દ્વારા 31 મો માર્ગ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાણાવાવ |રાણાવાવ નજીકના વાનાણા ટોલનાકાના કર્મચારીઓ દ્વારા 31 મો માર્ગ સલામતી સપ્તાહના પ્રારંભે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ટ્રાફિક પીએસઆઇ જી.બી. ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા અને દિપ પ્રાગટ્ય બાદ વાહન ચાલકોએ ટ્રાફિક અંગે પોતાની સેફ્ટી કેવી રીતે રાખવી તે અંગે લોકોને માહિતગાર કરી, ટ્રાફિકના નિયમો અંગે લોકોને માહીતગાર કર્યા હતા. તસવીર - દિલીપ જોષી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો