રામપરા પ્રા. આરોગ્ય કેન્દ્રમાં સગર્ભા બહેનોને મચ્છરદાની વિતરણ કરાઇ

Wadhwan News - rampra pvt distribution of mosquitoes to pregnant women in health center 081325

DivyaBhaskar News Network

Sep 15, 2019, 08:13 AM IST
વઢવાણ ભાસ્કર | વઢવાણના રામપરા ગામના પ્રાથમિક આોગ્ય કેન્દ્રમાં સગર્ભા બહેનોને મચ્છર દાની વિતરણ કરાઇ હતી. જેમાં પુર્વ તાલુકા પ્રમુખ વનરાજભાઈ પરમાર, સરપંચ રણજીતસિંહ ચાવડા, ડો.ભાવિનભાઇ ચૌહાણ, સુપરવાઈઝર મહેન્દ્રસિંહ લીંબડ, ચેતનાબેન વ્યાસ અને આરોગ્ય કર્મચારીઓ દ્વારા સેજાના ગામોની સગર્ભા બહેનો તેમજ રામપરા ગામમાં મચ્છરદાની વિતરણ કરી વાહક જન્ય રોગો વિશે માહિતી અપાઇ હતી.

X
Wadhwan News - rampra pvt distribution of mosquitoes to pregnant women in health center 081325
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી