તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મૂળીના લીમલીપા વિસ્તારમાં રામનવમી ધામધૂમપૂર્વક ઉજવણી કરાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૂળી | મૂળીના લીમલીપા વિસ્તારના રામજીમંદિરે રામનવમીની ધામધુમ પુર્વક ઉજવણી કરાઇ હતી. જેમાં મંદિરને વિવિધ ફુલોથી શણગારી, રામધુન, મહાઆરતી અને પાલખીયાત્રાનું સહિતના ધાર્મિક કાર્યક્રમો થકી ઉજવણી કરાઇ હતી. જેનો સમગ્ર વિસ્તારમાંથી મોટી સંખ્યામાં દર્શન માટે ભક્તો ઉપસ્થિત રહી દર્શન લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...