તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રામજી મંદિરે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબી | મોરબી જિલ્લાના જીવાપર(આમરણ) ગામ રામજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું તા.12થી 14 એપ્રિલ સુધી આયોજન કરવામાં આવ્યુ છે. આ પ્રસંગે ભજન સાથે પ્રસાદનો સૌકોઇ હરિભક્તોને લાભ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યુ હતુ. કાર્યક્રમનુ સંચાલન જીવાપરગામ સમસ્ત હડીયલ મકનભાઈ લીંબાભાઈ તથા હડીયલ અશોકભાઈ મોહનભાઈ કર્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...