તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોડીનારનાં સરખડીમાં ધમીબાવાની જગ્યામાં 15 એપ્રિલનાં રામદેવજી મહારાજનો મંડપ યોજાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોડીનાર : કોડીનાર તાલુકાનાં સરખડી ગામે ધણીબાવાની જગ્યામાં સમસ્ત સરખડી ગામ દ્વારા 15 એપ્રિલનાં રામદેવજી મહારાજનો સવરા મંડળ રાખવામાં આવેલ છે. તેમજ 14 એપ્રિલનાં રાત્રીનાં 9 કલાકે કસુંબલ ડાયરો યોજાશે જેમાં ગીતાબેન રબારી, ઉમેશ બારોટ, મનસુખ વસોયા, બાબુભાઈ બારોટ સહિતનાં કલાકારો સંતવાણી તથા ગીતોની રમઝટ બોચાવશે. સવરા મંડપ 14 એપ્રિલનાં 7 કલાકે થશે. તે ધર્મપ્રેમી લોકોને જોડાવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...