રાજુલામા મારૂતિ ધામ મંદિર પટ્ટાગણમા તારીખ 19ના રોજ ચૈત્રી પૂનમ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજુલામા મારૂતિ ધામ મંદિર પટ્ટાગણમા તારીખ 19ના રોજ ચૈત્રી પૂનમ દિને મારૂતિ યજ્ઞનુ આયોજન કરાયું છે. મારૂતિધામમા છેલ્લા 30 વર્ થી અન્નક્ષેત્ર પણ ચાલે છે. મંદિરના પુ. પ્રભુદાસબાપુ ઘરેઘરેથી રોટલો ઉધરાવી ભોજન કરાવે છે. આ મંદિર પટ્ટાગણમા મારૂતિ યજ્ઞ માટે પ્રસાદ વ્યવસ્થાના આયોજન સફળ બનાવવા રવિવારે તારીખ 7ના રોજ સાંજે 8 લાકે મીટીંગનુ આયોજન ભક્ત કમીટી દ્વારા રાખેલ છે.

અન્ય સમાચારો પણ છે...