તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજુલા | રાજુલામાં ગાયત્રી શક્તિપીઠ, અમરેલી સુદર્શન નેત્રાલય હોસ્પિટલ, ગાયત્રી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજુલા | રાજુલામાં ગાયત્રી શક્તિપીઠ, અમરેલી સુદર્શન નેત્રાલય હોસ્પિટલ, ગાયત્રી પરિવાર ટ્રસ્ટ અને પીપાવાવ પોર્ટ લી. એ.પી.એમ. ટર્મિનલ્સના આર્થિક સહયોગથી નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો. જેમાં 351 દર્દીઓએ લાભ લીધો હતો. અહી 43 આંખના દર્દીઓને મોતિયાનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તેમજ ડો. અશોકભાઈ ભટ્ટ, ડો. જીજાળા, ડો. પરમાર, કિર્તિભાઈ ભટ્ટ વિગેરેએ સેવા આપી હતી. કેમ્પને સફળ બનાવવા માટે ગાયત્રી શક્તિપીઠના મેનેજીંગ ટ્રસ્ટી રમણીકભાઈ સોરઠીયા, સેક્રેટરી ભુપતભાઈ જોશી,કિશોરભાઈ મહેતા, હરેશભાઈ ઠાકર, તિર્થ ઠાકર, ચંદુભાઈ ડોડીયા, મધુબેન આહિર, રેખાબેન ઠાકર, ગોવિંદભાઈએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો