તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ જિલ્લા સંઘના ચેરમેન પદે પ્રવીણભાઇ રૈયાણીની બિનહરીફ વરણી કરાઇ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોંડલ | રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો. �ઓપરેટિવ બેંકના ડિરેક્ટર, ગોંડલ જૂથ સેવા સહકારી મંડળી ના પ્રમુખ પ્રવિણભાઇ મોહનભાઇ રૈયાણીની રાજકોટ જિલ્લા સહકારી સંઘ માં ચેરમેન પદે બિનહરીફ વરણી થતા ગોંડલ જનસેવા યુવક મંડળના કૌશિકભાઈ પડાળીયા, રાજેશભાઇ રૈયાણી, આશિષભાઈ લુણાગરિયા, હિતેશભાઈ દોન્ગા, મુકેશભાઈ કાછડીયા સાહિતનાઓ દ્વારા શુભેચ્છા� પાઠવવામાં આવી હતી. પ્રવિણભાઇ રૈયાણી શહેર તાલુકા ઉપરાંત સહકારી ક્ષેત્રમાં પણ આગવી નામના સાથે રાજબાઈ માતાજી મંદિર દેરડી કુંભાજી રૈયાણી પરિવાર માં પણ સેવા બજાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો