તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાવરકુંડલામા મહુવા રોડ પર આવેલ આવેલ રાધિકા કોટેક્ષ જીનીંગ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાવરકુંડલામા મહુવા રોડ પર આવેલ આવેલ રાધિકા કોટેક્ષ જીનીંગ ફેકટરીમા ગતરાત્રીના આગ ભભુકી ઉઠી હતી. ઘટનાને પગલે પાલિકાનુ ફાયર ફાઇટર દોડી ગયુ હતુ. ઉપરાંત પાણીના ટેન્કરોની મદદ લઇ આગ કાબુમા લેવા પ્રયાસો કરવામા આવ્યા હતા.

જો કે કલાકોની જહેમત બાદ આગ કાબુમા આવી હતી. આગને કારણે મશીનરી સહિત માલસામાન બળીને ખાક થઇ જતા મોટુ નુકશાન થયુ હોવાનુ જાણવા મળી રહ્યું છે. ફાયર બ્રિગેડના જયરાજભાઇ સહિત ટીમ દ્વારા આગને કાબુમા લેવા જહેમત ઉઠાવાઇ હતી. તસવીર-સૌરભ દોશી

અન્ય સમાચારો પણ છે...