તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોટાદની આર. એ. કળથિયા વિદ્યાભવનમાં વિવેકાનંદ જયંતી ઉજવાઈ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાસ્કરન્યૂઝ બોટાદ | બોટાદ શહેર ની આર.એ. કળથિયા વિદ્યાભવન માં સ્વામી વિવેકાનંદ જન્મ જયંતીની ઉજવણી કરાઇ હતી. જેમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ ના વિદ્યાર્થીઓ માં સ્વામીજીના જીવન-કવન પર આધારિત વક્તૃત્વ આધારિત વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો સાથે સાથે વિવેકાનંદ વેશભૂષા નું પણ આયોજન કરાયુ હતું . અને કે.જી.ના ભૂલકાઓએ માટે ગઢડાની એકદિવસીય પિકનિક પિકનિક રાખેલ. સંસ્થાના ટ્રસ્ટી દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો