તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દલિત સમાજને ઉપયોગી લગ્ન વિષયક \"મારો સમાજ\' વેબસાઇટ લોન્ચ કરાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માણેકવાડા | કેશોદના અગતરાયના યુવાનો દ્વારા દલિત સમાજને ઉપયોગી લગ્ન વિષયક વેબસાઈટ "મારો સમાજ’ બનાવાઈ છે. તેમજ મારો સમાજ અનુસૂચિત જાતિ જીવન સાથી માહિતી કેન્દ્ર તાલુકા મથકે શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત અગતરાયમાં આગામી 7 માર્ચે સવારે 9.30 કલાકે સમાજ અર્પણ સમારોહ યોજાશે. જેમાં રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઈશ્વરભાઈ પરમાર, સમાજના આગેવાનો ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમોમાં હાજર રહેવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો