તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉસરડ જાયારામ બાપાની જગ્યામાં પૂણ્ય તિથી ઉત્સવ ઉજવાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિહોર તાલુકાના ઉસરડ ગામે આવેલ પ.પૂ. સંત જાયારામ બાપાની જગ્યામાં ગૌશાળાના લાભાર્થે તેમજ પ.પૂ.સંત જાયારામ બાપાની 109મી પુણ્યતિથિ મહોત્સવ નિમિતે શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહ યોજાઈ રહી છે. ઉપરાંત જાયારામબાપાની પુણ્યતિથિ, રામ જન્મ, કૃષ્ણ જન્મ, રૂક્ષ્મણી વિવાહ, સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયેલ. કથા દરમ્યાન દરરોજ રાત્રિના સંતવાણી અને સત્સંગ કાર્યક્રમ યોજાઇ રહ્યા છે. આ જ્ઞાનયજ્ઞને સફળ બનાવવા જાયારામબાપા ઉત્સવ મંડળ અને જાયારામબાપા સેવક સમુદાય દ્વારા જહેમત ઉઠાવાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો