જિલ્લામાં આગામી 5 દિવસ વરસાદી માહોલની સંભાવના

Veraval News - probability of the next 5 days rainy season in the district 080020

DivyaBhaskar News Network

Jun 15, 2019, 08:00 AM IST
આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેવાની દક્ષિણ સૌરાષ્ટ ખેત આબોહવાકીય વિભાગે રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.

આ અંગેની મળતી વિગત મુજબ વિભાગનાં જણાવ્યા મુજબ આગામી પાંચ દિવસ સુધી ગીર-સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ છવાયેલો રહેશે અને એકથી દોઢ ઈંચ જેવો વરસાદ પડી શકે તેમ છે. આ સમય દરમિયાન મહત્તમ તાપમાન 31 ડિગ્રી જેવું રહેશે. એટલે કે લોકોને ગરમીમાં રાહત મળી રહેશે. જો કે, તેઓનાં જણાવ્યા મુજબ પવન પણ ફૂંકાવાની શક્યતાઓ દર્શાવી છે. ત્યારે ગીર-સોમનાથ જિલ્લામાં હાલ વરસાદી મોસમનાં શ્રીગણેશ થઈ ગયા છે. તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

X
Veraval News - probability of the next 5 days rainy season in the district 080020

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી