તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોડીનારનાં આલીદર ગામની શાળામાં ફરજ બજાવતાં આચાર્ય જગમાલભાઇ પરમાર, વલ્લભભાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોડીનારનાં આલીદર ગામની શાળામાં ફરજ બજાવતાં આચાર્ય જગમાલભાઇ પરમાર, વલ્લભભાઇ બારડ વયમર્યાદાને લીધે નિવૃત થતાં તેમનો વિદાય સમાર઼ભ યોજાયો હતો. આ ઉપરાંત આ શાળામાં ફરજ બજાવતાં સ્વ.ગોવીંદભાઇ પરમારનું થોડા સમય પહેલા નિધન થતાં તેમને શ્રધ્ધાંજલિ અર્પણ કરાઇ હતી. તેમજ કાળુભાઇ બારડનું પણ સન્માન કરાયું હતું. આ તકે આચાર્ય એન.બી. મોરી, માયાબેન, ઉદયસિંહ સહિતનાં શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...