તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોંડલના અક્ષર મંદિરે પ્રમુખસ્વામી મહારાજના દીક્ષા દિનની ઉજવણી કરાઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિશ્વ વિખ્યાત ગોંડલના અક્ષર મંદિરે પ્રમુખસ્વામી મહારાજને 79 વર્ષ પહેલાં તારીખ 10-01-1940ના રોજ ગુરુ શાસ્ત્રીજી મહારાજે અક્ષરદેરીમાં ભાગવતી દીક્ષા આપી હતી, તેની સ્મૃતિમાં સદગુરૂ ત્યાગવલ્લભ સ્વામીની હાજરીમાં અક્ષરદેરીમાં જ સવારે પાંચ વાગ્યે ભવ્ય મહાપુજા કરી પ્રમુખસ્વામી મહારાજની દીક્ષાતિથિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શહેરના મહાનુભાવો અને બહોળી સંખ્યામાં હરિભક્તો મહાપૂજામા જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...