તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વણઉકેલ્યા પ્રશ્નો અંગે પેન્શનરોની કલેક્ટર કચેરીમાં રજૂઆત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધ્રાંગધ્રા | કર્મચારી મહામંડળના નેજા હેઠળ નોંધાયેલા પેન્શનરોના પ્રશ્નો છેલ્લા ઘણા વર્ષોથી વણ ઉકેલ્યા છે. સુરેન્દ્રનગરના નિર્મળસિંહ રાણા અને ચંદ્રકાંત પંડયાની આગેવાની નીચે પેન્શનરો પોતાના પ્રશ્નોના ઉકેલ માટે તા. 28ને ગુરૂવારે બપોરે 1 કલાકે ક્લેક્ટર કચેરીમાં રજૂઆત કરનાર છે. રાજય સરકાર સિનિયર સિટિઝનોની માંગણી સંતોષાય તેવી નિવૃત કર્મચારી મહામંડળની માગણી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો