તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નડાળામાં ઘાસચારાે સળગાવી નાખતા પાેલીસમાં રજુઅાત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બાબરા તાલુકાના નડાળા ગામે અાવેલ માલિકીની જમીનમા અેક કંપનીના કાેન્ટ્રાકટરાે અને મજુરાેઅે રાત્રીના સમયે ઘાસચારાે સળગાવી ત્રણ લાખનુ નુકશાન પહાેંચાડતા વાડી માલિકે અા બારામા બાબરા પાેલીસ મથકમા ફરિયાદ અાપી છે.

રાણપર ગામે રહેતા હરપાલભાઇ હમીરભાઇ વાળાઅે બાબરા પાેલીસ મથકમા જણાવ્યુ હતુ કે નડાળા ગામે અાવેલ તેના પિતા હમીરભાઇ મામૈયાભાઇ વાળાની સંયુકત નાખે અાવેલ જમીનમા પશુઅાે માટે કિમતી ઘાસચારાે અાવેલાે હતાે. અા ઘાસચારાે રવિરાજ કંપનીના કાેન્ટ્રાકટરાે તેમજ મજુરાેઅે તા. 10/9/20ના રાત્રીના 10 કલાકે સળગાવી દીધેલ છે. જેના કારણે ત્રણ લાખનુ નુકશાન થયેલ છે.

બાદમા તેઅાે કાેન્ટ્રાકટર અને મજુરાેને મળવા ગયા હતા અને ઘાસચારાે કેમ સળગાવી નાખ્યાે તેમ કહેતા ઉશ્કેરાઇ જઇ ગાળાે અાપી હતી. ત્યારે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામા અાવે તેમ જણાવાયુ હતુ.

3 લાખનંુ નુકસાન પહાેંચાડ્યું: માલિકને ગાળો પણ ભાંડી

_photocaption_કોન્ટ્રોન્ટકાટરો અને મજુરોએ ઘાસચારો સળગાવી નાખ્યો. }રાજુ બસીયા
*photocaption*
અન્ય સમાચારો પણ છે...