શૈક્ષણિક સંસાધનોની કેટેગરીમાં આગાખાન પ્રિસ્કૂલ સાતમાં સ્થાને

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

_photocaption_ભાસ્કર બોટાદ | બોટાદના પાળિયાદ રોડ સ્થિત કરીમનગરખાતેની આગાખાન પ્રિસ્કુલ બોટાદએ 23મી જાન્યુઆરીએ મુંબઈ ખાતે શ્રેષ્ઠ શૈક્ષણિક સંસાધનોની કેટેગરીમાં સમગ્ર દેશમાં 7મું સ્થાન મેળવેલ છે .સમગ્ર દેશની શ્રેષ્ઠ 10 સ્કુલ્સમાં સમાવિષ્ટ કરતો 2019 - 20નો પ્રતિષ્ઠિત એજયુકેશન વર્લ્ડ પ્રીસ્કુલ ગ્રાન્ડ જયુરી એવોર્ડ મળેલ છે. ગ્રામ્ય અને અર્ધશહેરી વિસ્તારમાં આવેલ સૌને પરવડે તેવા મોડેલ સમાન આગાખાન પ્રીસ્કુલે અનેરી સિદ્ધિ હાંસલ કરેલ છે. તેવી આગાખાન પ્રીસ્કુલ બોટાદના ચેરમેન સલીમભાઈ દરેડીયા ની યાદી જણાવે છે.*photocaption*
અન્ય સમાચારો પણ છે...