તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોટાદમાં 108 ફૂટના હનુમાનજીની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

બોટાદ ભાસ્કર | આગામી 8 એપ્રિલ 2020 ને બુધવારે હનુમાન જયંતિ નિમિત્તે બોટાદના કૃષ્ણસાગર તળાવના કિનારે ,પાણીની ટાંકી પાસે બિરાજમાન રાજ રાજેશ્વરી માં ખોડીયાર માના મંદિરે વિશ્વના સૌપ્રથમ સૂતેલા 108 ફૂટ ના હનુમાનજી મહારાજની મુર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે.જેને લઇ 8 માર્ચ 2020 થી 8 એપ્રિલ 2020 સુધી 24 કલાક અખંડ રામધૂન નું આયોજન કરવામાં આવેલ છે. મૂર્તિ પ્રતિષ્ઠા ના પ્રસંગે બોટાદ ની તમામ જનતા ને પ્રસાદીનો લાભ લેવા માટે મહંત પરમેશ્વર દાસ બાપુ દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવે છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો