તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉપલેટા તાલુકાના વાડલા ગામે શીતળા માતાજીના મંદિરે પ્રાણપ્રતિષ્ઠા તથા હવન યોજાયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ઉપલેટા | ઉપલેટા તાલુકાના વાડલા ગામે આવેલ શીતળા માતાનું મંદિર આવેલું છે આ મંદિરમાં આ વિસ્તારમાં બ્રહ્મચારી બાપુના હસ્તે આજથી સવાસો વર્ષ પહેલા શીતળા માતાની મૂર્તિની સ્થાપના કરી મંદિર બાંધવામા આવેલ. ગોંડલ સ્ટેટના વખતથી આ વિસ્તારના લોકોમાં શ્રદ્ધાનું કેન્દ્ર છે આ પવિત્ર જગ્યામાં ફફડેશ્રવર મહાદેવ બિરાજમાન છે હાલમાં મહંત જયેશગીરીબાપુ દ્વારા હનુમાનજી મહારાજની મૂર્તિની સ્થાપના કરી મંદિર બાંધવામાં આવેલ છે તેમાં બે દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા હવન અને સમૂહ ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા સિદ્ધાનાથ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઈ ત્રિવેદી ના માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો